Friday, December 21, 2018

જનરલ સવાલ

1) 28/11 કોનો જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. જ્યોતિરાવ ફુલે

2) મહિલા શિક્ષણ ના હિમાયતી કોણ હતા?
જવાબ.. જ્યોતિરાવ ફુલે

3) શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ ક્યાં જિલ્લા થી શરૂ કરવામાં આવ્યો છે?
જવાબ.. જાંબુઘોડા(પંચમહાલ)

4) રાષ્ટ્રીય રક્ષા જ્ઞાન શક્તિ કાર્યક્રમ કોની હાજરી મા ચાલુ કરવામાં આવ્યો છે?
જવાબ.. નિર્મળા સીતારમન

5)ભારતના હાલ નાં સંરક્ષણ મંત્રી કોણ છે?
જવાબ.. નિર્મળા સીતારમન

6) તાજેતરમાં ભારત નાં નવાં મુખ્ય ચૂંટણી અધિકારી કોણ બનશે?
જવાબ.. સુનિલ અરોરા

7) સુનિલ અરોરા કોની જગ્યાએ નવાં મુખ્ય ચૂંટણી અધિકારી બનશે?
જવાબ.. ઓ,પી,રાવત ના સ્થાને

8) ભારત નાં પ્રથમ મુખ્ય ચૂંટણી અધિકારી કોણ હતાં?
જવાબ.. સુકુમાર સેન

9) DNA  નું પૂરૂ નામ શું છે?
જવાબ.. ડીક્સી, રીબોલ્યુનિક એસિડ

10) 14 મો હોકી વર્લ્ડ કપ હાલમાં ક્યાં યોજવામાં આવ્યો છે?
જવાબ.. ઓડિસા (ભુવનેશ્વર)

11) પૃથ્વી નો સૌથી નજીક નો ગ્રહ ક્યો છે?
જવાબ. મંગળ

12) મંગળ ગ્રહ ના ક્યાં બે ઉપગ્રહો છે?
જવાબ.. ફોબોસ અને ડીમોસ