🖍 સાર્વભૌમિક બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
૨૦ નવેમ્બર
રાષ્ટ્રીય એકતા અને જાગૃતતા ફેલાવવા માટે બાળકો માં
૧૯૫૪ થી શરૂઆત
🖍 વર્લ્ડ મલેરિયા રિપોર્ટ ૨૦૧૮ કોણે જારી કર્યો ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝસન
૭ એપ્રિલ ૧૯૪૮
હેડ કવાર્ટર- જીનીવા સ્વિટ્ઝર્લૅન્ડ
🖍 ઇજ ઓફ ડુઈંગ બિઝનેસ ચેલેન્જ કોણે લોન્ચ કર્યો?
નરેન્દ્ર મોદી
ઇન્ડિયા નો રેન્ક ૭૭ નંબર
🖍 ભારત અને કયા દેશ વચ્ચે સયુંકત સૈન્ય અભ્યાસ વ્રજ પ્રહાર શરૂ થયો?
અમેરિકા
🖍 વૈશ્વિક શિક્ષણ. રિપોર્ટ કોણે જારી કર્યો?
યુનેસ્કો
United nations education and scientific cultural organisations
હેડ કવાર્ટર- પેરિસ
🖍 મહિલા સશક્તિકરણ અભિયાન કયા શરૂ થયું ?
લખનૌ
ઉત્તર પ્રદેશ માં ગોમતી નદી ના કિનારે
મુખ્ય મંત્રી - યોગી આદિત્યનાથ
રાજ્યપાલ - રામ નાયક
🖍 પ્રવર્તન નિર્દેશલાય ના પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા?
સંજય કુમાર મિશ્રા
🖍 આઇપીઆરએસ પર રિપોર્ટ જારી કર્યો?
IPRS રિપોર્ટ
Industrial park rating system
વાણિજ્ય મંત્રાલય
મંત્રી - સુરેશ પ્રભુ
🖍 સિરિયા સંઘર્ષ પર રશિયા ઈરાન અને તુર્કી વચ્ચે વાર્તા ક્યાં શરૂ કરવામાં આવશે?
અસ્તાના
રશિયા
રાજધાની - મોસ્કો
કરન્સી - રુબલ
પ્રેસિડેન્ટ - વ્હાલ મિદિર પુતિન
વડા પ્રધાન - ડેમેત્રી મિર્વિદિયમ
સંસદ - ડ્યુમા
ઈરાન
રાજધાની - તેહરાન
કરન્સી - રીયાલ
પ્રેસિડેન્ટ - હસન રૂહાની
તુર્કી
રાજધાની - અંકારા
કરન્સી - લીરા
પ્રેસિડેન્ટ - તૈયપ એરડોગન
🖍 કઈ બેંક દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના માં ૧૧૦૦ કરોડ રૂપિયા ની સબસિડી આપવામાં આવી?
HDFC બેંક
Housing development fund organisation
હેડ કવાર્ટર - મુંબઈ
હેડ - આદિત્ય પુરી
🖍 ગ્લોબલ ટેલેન્ટ રેન્કિંગ માં ભારત કયા નંબર પર રહ્યો છે?
૫૩ માં
પ્રથમ સ્વિટ્ઝર્લૅન્ડ
રાજધાની - બર્ન
લાર્જ સિટી - ઝુરિચ
પ્રેસિડેન્ટ - એલાન બેરસેટ
કરન્સી - સ્વિસ ફ્રેન્ક
🖍 હાલમાં ૮ મો NCWP કયા શરૂ થયો
રાંચી માં
Natiobal conference of woman in police
ઝારખંડ
મુખ્ય મંત્રી - રઘુબર દાસ
રાજ્યપાલ - દ્રૌપદી મુર્મુ