✍🏻 ઓખાહરણ
(ઈ. સ.૧૬૬૭) ભાગવતપર આધારીત
✍🏻 ચંદ્રહાસ આખ્યાન
(ઈ. સ.૧૬૭૧) મહાભારત પર આધારીત
✍🏻 અભિમન્યુ આખ્યાન
(ઈ. સ.૧૬૭૨) મહાભારત પર આધારિત
✍🏻 મદાલસા આખ્યાન
(ઈ. સ.૧૬૭૨) માર્કંડેય પુરાણ પર આધારિત
✍🏻 હૂંડી
(ઈ. સ.૧૬૭૭) નરસિંહ મહેતા પર આધારિત
✍🏻 સુદામા ચરિત્ર
(ઈ. સ. ૧૬૮૨) ભાગવત પર આધારિત
✍🏻 મામેરું
(ઈ. સ.૧૬૮૩) નરસિંહ મહેતા પર આધારિત
✍🏻 સુંન્ધવાખ્યાન
(ઈ.સ.૧૬૮૪) મહાભારત પર આધારિત
✍🏻 નળાખ્યાન
(ઈ. સ.૧૬૮૬) નળ દમયંતી પર આધારિત
✍🏻 રણયજ્ઞ
(ઈ. સ.૧૬૯૦) રામાયણ પર આધારિત