૧. *કોર્ટ* : _ટેનિસ, બેડમિન્ટન, નેટબોલ, ખો ખો, કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલ, સ્કવેરા_
૨. *મેટ* : _જૂડો-કરાટે, ટાઈકવાન્ડો_
૩. *બોર્ડ* : _ટેબલ ટેનિસ_
૪. *ફીલ્ડ* : _ફૂટબોલ, પોલો, હોકી_
૫. *રિંગ* : _સ્કેટિંગ, બોક્સિંગ_
૬. *પુલ* : _સ્વિમિંગ_
૭. *રેન્જ* : _શૂ ટિંગ, આર્ચરી_
૮. *વેલોડ્રમ* : _સાઇકલિંગ_
૯. *કોર્સ* : _ગોલ્ફ_
૧૦. *એરીના* : _હોર્સ રાઇડિંગ_
૧૧. *પિચ* : _ક્રિકેટ, રગ્બી_
૧૨. *રિંક* : _આઈસ હોકી, કલિંગ_