🖍બ્રિટિશ ગણિતશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની, શોધક, યંત્રશાસ્ત્રના ઇજનેર હતા.
🖍તેમનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૭૯૧ના રોજ ઇંગ્લેન્ડના લંડન શહેરમાં થયો હતો.
🖍 તેઓ "કમ્પ્યૂટર ના પિતા" તરીકે ઓળખાય છે
Tuesday, December 25, 2018
ચાર્લ્સ બૅબેજ
ઉદ્યમસિહ
🖍1889 માં *ઉદ્યમસિહ* નો જન્મ(જનરલ ડાયર ની હત્યા કરી)
🖍 *૧૩ એપ્રિલ, ૧૯૧૯ના* રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં દેશભક્ત ડો.સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ અને રોલટ એક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરાયું હતું.
🖍આ સભામાં લગભગ ૧૦૦૦૦ લોકો હાજર હતા. આ દરમિયાન અંગ્રેજ અધિકારી *જનરલ ડાયરે* પોતાના સિપાહીઓ સાથે આ સભા પર અંધાધૂંધ ગોળીબાર કરતાં હજારો ભારતીયોનાં મોત થયાં હતાં.
🖍 તેનો બદલો લેવા માટે ઉદ્યમસિંહ લંડન ગયો દરમિયાન
🖍 *૧૩ માર્ચ ૧૯૪૦* ના રોજ જનરલ ડાયર લંડના કોક્સટન હોલમાં એક સભામાં સામેલ થવા ગયો હતો.
🖍 જ્યાં તેની પાછળ-પાછળ પહોંચી ગયેલા ઉદ્યમસિંહે એક મોટી ચોપડીનાં પાનાં વચ્ચે રિવોલ્વર છુપાવી રાખી હતી.
🖍 મોકો મળતાં જ તેમણે મંચ પર બેઠેલા ડાયર પર નિશાન તાકીને ૬ ગોળી ચલાવી હતી.
🖍 જેમાં ડાયરને બે ગોળી વાગતાં જ તે ઢળી પડ્યો હતો. ડાયરને મારી નાખીને ભાગી જવાને બદલે ઉદ્યમસિંહે જાતે જ સામે ચાલીને ધરપકડ વ્હોરી લીધી હતી અને પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું હતું.
જનરલ સવાલ
👉 25 ડિસેમ્બર 1924 ક્યાં પૂર્વ વડાપ્રધાન નો જન્મદિવસ છે?
જવાબ.. શ્રી અટલ બિહારી વાજપેયી જી
👉 શ્રી અટલ બિહારી વાજપેયી નો જન્મ ક્યાં સ્થળે થયો હતો?
જવાબ.. ગ્વાલિયર..
👉 અટલજી નાં જન્મદિવસ ને ક્યાં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
જવાબ.. નેશનલ ગુડ ગવર્નન્સ ડે..
👉 25 ડિસેમ્બર ને નેશનલ ગુડ ગવર્નન્સ ડે તરીકે ક્યાં વર્ષ થી ઉજવાય છે?
જવાબ.. 2014 થી..
👉 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીજી નો કેટલામો જન્મદિવસ છે?
જવાબ.. 94 મો..
👉 શ્રી અટલ બિહારી વાજપેયી ભારત નાં કેટલામાં વડાપ્રધાન બન્યાં હતા?
જવાબ.. 10 માં..
👉 અટલ સરોવર ક્યાં આવેલું છે?
જવાબ.. રાજકોટ..
👉 "ભારતીય રાજનીતિ નાં ભીષ્મપિતામહ" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. શ્રી અટલ બિહારી વાજપેયી..
👉 "ભારતીય સંસદનાં ભીષ્મપિતામહ" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. ગણેશ વાસુદેવ માવળંકર
👉 સાબરમતી ઘાટ ને ક્યાં નવાં નામે ઓળખવામાં આવશે?
જવાબ.. અટલઘાટ..
👉 ન્યુ રાયપુર ને ક્યાં નામે ઓળખવામાં આવશે?
જવાબ.. અટલ નગર..
👉 અટલ બિહારી વાજપેયી ના સિક્કા નું કદ તથા વજન કેટલાં ગ્રામ છે?
જવાબ.. કદ 44 mm તથા 35 ગ્રામ વજન..
👉 25 ડિસેમ્બરે ક્યાં મહાન સારંગીવાદક નો પણ જન્મદિવસ છે?
જવાબ.. પંડિત રામનારાયણ..
👉 "પંડિત રામનારાયણ" ક્યાં ક્ષેત્રે સંકળાયેલા છે?
જવાબ.. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે..
👉 25 ડિસેમ્બરે ક્યાં મહાન વ્યક્તિનો પણ જન્મદિવસ છે?
જવાબ.. પંડિત મદનમોહન માલવિયા..
👉 પોતાનાં હ્રદય ની વિશાળતા, મહાનતા ને કારણે કોને "મહામના" ની ઉપાધિ મળેલ છે?
જવાબ.. પંડિત મદન મોહન માલવિયા..
👉 "કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય" નાં પ્રણેતા કોણ છે?
જવાબ.. પંડિત મદનમોહન માલવિયા..
ગુજરાતના બંદરો
*📌 કંડલા બંદર - કચ્છ 📌*
✨ કંડલા બંદર નું નવું નામ
*પંડિત દીનદયાળ બંદર*
✨ સૌ પ્રથમ જેટી બંદર બાંધવાની શરૂયાત કરનાર
*કચ્છ ના ખેંગરજી ત્રીજા*
✨ ભારત પાકિસ્તાન ભગલાનું બાળક *કંડલા*
✨ કંડલા બંદર નો વહીવટ *કંડલા પોર્ટ ટ્રસ્ટ* (ભારત સરકાર)
✨ મહાબંદર તરીકે *1955*
✨ મુક્ત વ્યાપાર ક્ષેત્ર તરીકે જાહેર *7 માર્ચ 1965*
✨ બંદર ની પસંદગી માટે સમિતિ *કસ્તુરભાઈ સમિતિ*
✨ કંડલા બંદર મદદત કરવા વિકસાયેલ નાનું બંદર *ટુના*
*📌 નવલખી બંદર -મોરબી📌*
✨ *કંડલા થી દ્વારકા* વચ્ચે સબંધિત દરિયાકિનારો
✨ નકલખી બંદર નો વિકાસ સહાય કરનાર *મોરબી ના વાઘજી ઠાકોર ત્રીજા*
✨ સૌરાષ્ટ્ર ના ઈસાન ખૂણે આવેલ બંદર
*📌 મુન્દ્રા બંદર - કચ્છ 📌*
*✨ માંડવી થી કંડલા બંદર સુધી દરિયાકિનારો*
✨ કઈ નદી ના મુખ પાસે આવેલ *ભૂખી*
✨ મુન્દ્રા નો વિકાસ *અદાણી પોર્ટ લિમિટેડ* સયુંકત સહાય થી
✨ જૂનું મુન્દ્રા બંદર *બોચા ક્રિક* મા હતું
✨ મુન્દ્રા બંદરે આંતરરાષ્ટ્રીય કન્ટેનનર ટર્મિનલ સ્થાપના *2003*
✨ મુન્દ્રા બંદર રક્ષણ આપતો ટાપુ *નવીનાલ ટાપુ*
✨ કચ્છ નો હરિયાળો પરદેશ *મુન્દ્રા*
*📌 અલંગ - ભાવનગર 📌*
✨ અલંગ નો વિક્રમ *વિશ્વ નું સૌથી મોટું જહાંઝ ભાંગવાનું કેન્દ્ર*
✨ ભારત ના અંદાજીત શિપબ્રેકીગ કાર્ય *૯૦%*
✨ અલંગ પાસે આવેલ જાણીતું ગામ *સોસિયા*
✨ અલંગ અને સોસિયા માં જહાંઝ ભાંગવાના પ્લોટ *183*
✨ સબંધિત દરિયાકિનારો *ગોપનાથ થી ભાવનગર*
*📌 ઘોઘા બંદર -ભાવનગર*📌
✨ ખંભાત ના અખાતમાં જીલા માં આવેલ બંદર *ભાવનગર*
*✨ ગોપનાથ થી ભાવનગર દરિયાકિનારો*
✨ દક્ષિણ એશિયા ની પ્રથમ રોરો ફેરી *ઘોઘા દહેજ*
✨ રો રો *રોલ ઓન ,રોલ ઓફ*
*✨ સાગરમાલા પ્રોજેકટ નો એક ભાગ*
✨ લો લો નો અર્થ *લિફ્ટ ઓન લિફ્ટ ઓફ*
✨ ગુજરાત મેરેટાઇમ બોર્ડ ની રચના *૧૯૮૨*
✨ સાગર માલા પ્રોજેકટ વિકાસ વિજન *2035*
*📌માંડવી બંદર -કચ્છ 📌*
✨ માંડવી નો અર્થ *જકાતનાકુ*
✨માંડવી ની સ્થાપના *કચ્છ ના ખેંગરજી પ્રથમ*
✨ જૈન ગ્રંથો માં નામ *રિયાણ પતન*
✨ દરિયા ખેડૂત ની ભૂમિ *માંડવી*
જનરલ સવાલ
🌺 કચ્છ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે ?
✨ ૪૫૬૫૦ ચોરસ કિ.મિ
🌺 કચ્છ જિલ્લાનું પ્રાચીન નામ શું હતું ?
✨ બાણગંગા
🌺 કચ્છ જિલ્લો કેટલા જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?
✨ ૪
🌺 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ ક્યુ છે ?
✨ કચ્છ મ્યુઝિયમ
🌺 કચ્છનો દરિયા કિનારો કેટલો છે ?
✨ ૪૦૬ કિ.મિ
🌹 બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
✨ રવિશંકર મહારાજ
🌹 ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
✨ વિરમગામ
🌹 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
✨ માનસાઈના દિવા
🌹 ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?
✨ ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા
કર્કવૃત
🕎કર્કવૃત્ત ૬ જિલ્લામાંથી પસાર થાય
૧ - કચ્છ
૨ - પાટણ
૩ - મહેસાણા
૪ - ગાંધીનગર
૫ - સાબરકાંઠા
૬ - અરવલ્લી
🕎 કર્કવૃત્ત ૮ રાજ્યમાંથી પસાર થાય
૧ - ગુજરાત
૨ - રાજસ્થાન
૩ - મધ્યપ્રદેશ
૪ - છતીસગઢ
૫ - ઝારખંડ
૬ - પશ્ચિમ બંગાળ
૭ - ત્રિપુરા
૮ - મિઝોરમ
ગુજરાતના હડપ્પીય સભ્યતાના સ્થળો
🎭 *સ્થળ: રંગપુર* : નદી: ભાદર : જિલ્લો: સુરેન્દ્રનગર: સંશોધન: વર્ષ ૧૯૩૧: *સંશોધક: માધોસ્વરૂપ વત્સ*
🎭 સ્થળ: લોથલ : *નદી: ભોગાવો* : જિલ્લો: અમદાવાદ: *સંશોધન: વર્ષ ૧૯૫૪* : સંશોધક: એસ.આર.રાવ
🎭 સ્થળ: લાખાબાવળ નદી: _ : *જિલ્લો: જામનગર*: સંશોધન વર્ષ ૧૯૫૫-૫૬ : સંશોધક: *એમ.એસ.યુનિવર્સિટી*
🎭 *સ્થળ:પ્રભાસપાટણ* નદી: _ : જિલ્લો: ગિરસોમનાથ: સંશોધન વર્ષ: ૧૯૫૫-૫૬ : *સંશોધક: ડેક્કન કોલેજ,મુંબઈ*
🎭 *સ્થળ: દેશલપર* *નદી: મોરઈ* : જિલ્લો: કચ્છ: સંશોધન: વર્ષ :૧૯૬૩-૬૪ : *સંશોધક: એ.એસ.આઈ*
🎭 *સ્થળ: સુરકોટડા નદી: ભોગાવો : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૬૪ : *સંશોધક: જે.પી.જોષી*
🎭 *સ્થળ: ધોળાવીરા: નદી: ખદીર બેટ * : જિલ્લો: કચ્છ : *સંશોધન: વર્ષ ૧૬૭-૬૮ :* સંશોધક: જે.પી.જોષી
🎭 *સ્થળ: રોજડી (શ્રીનાથગઢ)* નદી: ભાદર : જિલ્લો: રાજકોટ : *સંશોધન: વર્ષ ૧૯૮૫ : સંશોધક: એ.એસ.આઈ*
🎭 *સ્થળ: શિકારપુર નદી: __ : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૮૭-૮૮: સંશોધક: ગુજરાત *આર્કિયોલોજીકલ વિભાગ*
🎭 *સ્થળ: કુંતાસી : નદી: કુલ્કી : જિલ્લો: મોરબી : સંશોધન: વર્ષ ૧૯૯૧-૯૨ : સંશોધક: પી.પી.પંડ્યા*
વિભિન્ન આશ્રમ
*🌻 અરવિંદ આશ્રમ〰પુડુચેરી*
*🌻એરેવિલે આશ્રમ〰પુડુચેરી*
*🌻ભારદ્રાજ આશ્રમ〰 અલ્હાબાદ*
*🌻 સત્યાગ્રહ આશ્રમ〰 વર્ધા*
*🌻આચાયૅ રજનીશ આશ્રમ〰પૂણે*
*🌻 સપ્તર્ષિ અને શિવાનંદ આશ્રમ〰હરિદ્રાર*
*🌻રંગ અવધૂત આશ્રમ〰નારેશ્વર*
*🌻 રામકૃષ્ણ મિશન આશ્રમ〰ઈટાનગર*
*🌻વશિષ્ઠ આશ્રમ〰ગુવાહાટી*
*🌻 વાલ્મીકિ આશ્રમ〰કાનપુર*
*🌻મંકરદ દવેનો આશ્રમ〰નંદીગ્રામ*
*🌻જુગતરામ દવે આશ્રમ〰વેડછી*
*🌻હરી ૐ આશ્રમ〰નડિયાદ*
રાજય અને મુખ્ય ભાષા
*💁🏻♂અરૂણાચલ પ્રદેશ〰મોન્યા*
*💁🏻♂અસમ〰અસમ*
*💁🏻♂આંધ્ર પ્રદેશ〰 તેલુગુ*
*💁🏻♂ઉત્તર પ્રદેશ〰 હિન્દી*
*💁🏻♂ઉતરાખંડ〰હિન્દી*
*💁🏻♂ઓરિસ્સા〰ઉડિયા*
*💁🏻♂કણાટર્ક〰 કન્નડ*
*💁🏻♂કેરલ〰 મલયાલમ*
*💁🏻♂ગુજરાત〰ગુજરાતી*
*💁🏻♂ગોવા〰કોકણી*
*💁🏻♂છત્તીસગઢ〰 હિન્દી*
*💁🏻♂જમ્મુ કાશ્મીર〰કશ્મીરી*
*💁🏻♂ઝારખંડ〰હિન્દી*
*💁🏻♂તમિલનાડુ〰 તમિલ*
*💁🏻♂ત્રિપુરા〰બંગાળી*
*💁🏻♂નાગાલેન્ડ〰કોણ્યાક*
*💁🏻♂પ.બંગાળ〰બંગાળી*
*💁🏻♂પંજાબ〰પંજાબી*
*💁🏻♂બિહાર〰હિન્દી*
*💁🏻♂મણિપુર〰મણિપુરી*
*💁🏻♂મધ્ય પ્રદેશ〰 હીન્દી*
*💁🏻♂મહારાષ્ટ્ર〰 મરાઠી*
*💁🏻♂મિઝોરમ〰મિઝો*
*💁🏻♂મેઘાલય〰ખાસી,ગારો*
*💁🏻♂રાજસ્થાન〰હીન્દી*
*💁🏻♂સિક્કિમ〰લેપ્ચા,ભૂતિયા*
*💁🏻♂હરિયાણા〰હિન્દી*
*💁🏻♂હિમાચલ પ્રદેશ〰 હિન્દી, પહાડી*
સામાન્ય મનોવિજ્ઞાન
: 👨🏻✈🚔1-કોના પ્રયોગોએ સાબિત કયુૅં છે કે સંદિગ્ધ ચિત્રોના ભૂખ્યા માણસોને ખાધ પદાથૉનું દશૅન વધુ થાય છે?
1-લ્યુમિન✔
2-એટકિન્સન અને એટકિન્
3-હિલગાડૅ
4-લેમાકૅ
👨🏻✈🚔2- કઇ શૈલીમાં ઉછરેલાં બાળકો હકારાત્મક મનોવલણવાળાં હોય છે?
1-લાડલડાવવાની
2-છૂટછાટવાળી
3-આપખુદ
4-પારસ્પરિક✔
👨🏻✈🚔3-માનવતાવાદી અભિગમના પ્રણેતા કોણ છે?
1-ડો.સિગ્મંડ ફ્રોઇડ
2-વોટ્સન
3-અબ્રાહમ મેસ્લો✔
4-વેબર અને ફેકનર
👨🏻✈🚔4-દષ્ટિ કેન્દ્ર કયાં આવેલું છે?
1-અગ્ર મગજ
2-પશ્વ મગજ
3-નિમ્ન ખંડ
4- પશ્વ કપાલ✔
👨🏻✈🚔5-ચયાપચયની ક્રિયાનું નિયમન કોણ કરે છે?
1-જીનોટાઈપ
2-જનીન તત્વો
3-થાઇરોકિસન✔
4- ઈન્સયુલિન
👨🏻✈🚔6-કઇ સંસ્કૃતિ અનુરૂપતા પર વધારે ભાર મુકે છે?
1-જાપાની
2-સામાજીક
3- વ્યકિતવાદી
4- સમૂહવાદી✔
👨🏻✈🚔બોધાત્મક વિકાસનાં તબક્કાઓ કોણે દશૉવ્યા છે?
1- એચ.ઇ.ગેરેટ
2-જયાં પિયાજે✔
3- સી.ટી.મોગૅન
4- જે.પી.ગીલ્ફડૅ
👨🏻✈🚔8-લગ્ન કરવાં ગમે પરંતુ સાથે જોડાયેલી જવાબદારી વહન કરવાની તૈયારી ન હોય તે કયા પ્રકારનો સંઘષૅ કહેવાય?
1- બેવડો અભિગમન- પરિહરણ
2-અભિગમન- અભિગમન
3- અભિગમન- પરિહરણ✔
4- પરિહરણ - પરિહરણ
👨🏻✈🚔-9 ખૂબ જ ઠંડીથી બચવા વ્યકિત ગરમ કપડાં પહેરવાનું શીખે છે. આ કઇ પ્રતિક્રિયા કહેવાય?? IMP
1- અનુમાનિત
2- પરિહાર અને પલાયન✔
3- અનુમાનિત અને પલાયાન
4- અનભિસંધિત
🚔👨🏻✈10-વિમાન ઉડાવવું કયા પ્રકારનું ઉદાહરણ છે?
1- કૌશલ્ય✔
2- વિભાવના
3- અનુકરણાત્મક
4- સાધનરૂપ
🚔👨🏻✈11-રૂબરૂ મુલાકાત કઇ પદ્રતિમાં લેવામાં આવે છે?
1- મુલાકાત✔
2- પ્રશ્નાવલી
3- સમકાલીન
4- દીગૅકાલીન
🚔👨🏻✈12- અમદાવાદમાં હાલ જયાં મેન્ટલ હોસ્પિટલ છે ત્યાં સૌપ્રથમ મેન્ટલ એસાઇલમ (માનસિક રોગીઓ માટેનાં આશ્રય સ્થાન)ની સરૂઆત કોણે કરી હતી?
1- ભાટીયા(1863)
2-ડો.પી.પીરલે(1863)✔
3- બેનરજી(1870)
4- ધીરેન્દ્ર મહેતા(1860)
🚔👨🏻✈13- કારક અભિસંધાન માટે સ્કિનર દ્રારા બનાવેલ પેટી કયાં નામે ઓળખાય છે?
1- અભિસંધાન પેટી
2- કારક પેટી
3- સ્કિનર પેટી✔
4- ઉંદર પેટી
🚔👨🏻✈14- કોના અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે?
1- જેમ્સલોંગ
2- મેકડુગલ
3-વોટ્સન
4- ડબલ્યુ.બી.કેનન✔
🚔👨🏻✈15. માનવ શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ હોય છે?
1-90 ટકા
2-70 ટકા
3- 75 ટકા
4- 78 ટકા✔
🚔👨🏻✈16. પલ્ટુટ ચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે?
1-નવ
2-પાંચ
3-આઠ✔
4-બે.
🚔👨🏻✈17 બુદ્રિ અંગેનો ત્રિપુટી સિદ્ર્રાત કોણે આપ્યો હતો?
1- જે.પી.દાસ
2- ગાડૅનર
3- સ્ટનબગૅ✔
4- બિને
👨🏻✈🚔18- ચિરકાલીન સ્મૃતિ કઇ સ્મૃતિને કહે છે?
1- લાંબાગાળાની સ્મૃતિ✔
2- ટૂંકાગાળાની સ્મૃતિ
3- સાંવેદનિક સ્મૃતિ
4- બોધાત્મક સ્મૃતિ
🚔👨🏻✈19- લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા છે?
1- મિલર
2- ગેટ્સ
3- ટુલવિંગ✔
4- થોમસ