Showing posts with label ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. Show all posts
Showing posts with label ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. Show all posts

Wednesday, September 11, 2019

બુદ્ધિસ્ટ સર્કિટ અંતર્ગત સમાવેશ પામેલા ગુજરાતના 13 પ્રવાસન સ્થળો

🏰 સાણા ગુફાઓ - ગીર સોમનાથ

🏰 સિયોત ગુફાઓ - કચ્છ

🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર

🏰 તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર

🏰 દેવની મોરી - શામળાજી, અરવલ્લી

🏰 બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ

🏰 ખાપરા કોડિયા મહેલ - જૂનાગઢ

🏰 ઉપરકોટ - જૂનાગઢ

🏰 અશોક શીલા - જૂનાગઢ

🏰 કડિયા ડુંગર - ભરૂચ

🏰 બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ

🏰 ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે રાજકોટ

🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા

Monday, September 9, 2019

દેવભૂમિ દ્વારકા

💠 ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્ત્વવિદને ફાળે જાય છે ? ➡ એસ. આર. રાવ

💠 દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે ? ➡ જગત મંદિર

💠 દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનાદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો ? ➡ સુદામા સેતુ

💠 શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? ➡ દ્વારકા

💠 દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ? ➡ ખંભાળિયા

Sunday, June 23, 2019

ગુજરાતની આદિવાસી સમાજ ની સંસ્કૃતિ અને ઉત્સવ

*🏵ભાંગુરિયા*
મહિનો | માર્ચ

*સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા*

વર્ણન | આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ દ્રારા કરવામાં આવે છે. મુખ્યત્વે આ સંગીતમય ઢબે થતી ઉજવણી છે. જેમાં રાઠવા જાતિનાં પુરુષો અને સ્ત્રીઓ ગામના મધ્યભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને, હાથમાં સંગીતનાં સાધનો લઈને નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.

*🌎ઘેરનો મેળો*

મહિનો | માર્ચ
*સ્થળ | ક્વાંટ - છોટાઉદેપુર, રૂમાડિયા વડોદરા*

વર્ણન | આ તહેવારની ઉજવણી રાઠવા જાતિના લોકો દ્રારા હોળીના બીજા દિવસે (ધુળેટીના દિવસે) કરવામાં આવે છે. રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રંગનો આ તહેવાર ઉજવે છે.

*🎍ચૂલનો મેળો*

મહિનો | માર્ચ

*સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા*
વર્ણન | આ તહેવાર હોળી - ધૂળેટી પછીના દિવસે ઉજવાય છે. રાઠવા જાતિના લોકો આ દિવસે પ્રગટાવેલા અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલે છે. આ ખૂબ રસપ્રદ અને ધ્યાનાકર્ષક મેળો છે.

*ગોળ - ગધેડાનો મેળો*

મહિનો | માર્ચ

સ્થળ | દાહોદ, દાહોદ જિલ્લો
વર્ણન | આ વિસ્તારના ભીલ જાતિના યુવક-યુવતીઓ માટે આ જાણે કે જીવનસાથી પસંદ કરવા માટેનો ઉત્તેજનાપૂર્ણ ઉત્સવ છે.

*🏇ગોળ-ઘોડીનો મેળો*

મહિનો | માર્ચ
*સ્થળ | વાંસકુઈ / મહુવા, સુરત*

વર્ણન | આ મેળામાં હળપતિ, કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટેનાં ઉપયોગી માટીનાં વાસણો ખરીદવા એકત્ર થાય છે.

*☄ચિત્ર - વિચિત્રનો મેળો*

મહિનો | માર્ચ, હોળી પછી એક પખવાડિયામાં
*સ્થળ | ગુણભાખરી, સાબરકાંઠા*
વર્ણન | રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે. જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો ભાગ લે છે. અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે એક વિશાળ મંદિર આવેલું છે. આ મેળો આ જનજાતિના પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરવા માટે યોજાય છે. આ આદિવાસી સમુદાયમાં સ્ત્રી-પુરૂષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે.

*💥અખાત્રીજનો મેળો*

મહિનો | માર્ચ
સ્થળ | અંબાજી, બનાસકાંઠા
વર્ણન | ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે.

*🦍કાલીયા ભુતનો મેળો*

મહિનો | March
સ્થળ | Ambaji, Banaskantha
વર્ણન | A dance festival of witchcraft celebrated by Bhil Garasias. Hand-made terracotta sculptures are worshipped amid dancing and drumbeats.

🌡🏵ડાંગ દરબાર

મહિનો | માર્ચ - હોળીના થોડાક દિવસ પહેલાં
સ્થળ | આહવા - ડાંગ
વર્ણન | આ ડાંગ દરબાર ભરવાની શરૂઆત તો બ્રિટીશ અમલ દરમિયાન થયેલી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ રખાઈ છે અને ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય - સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.

*દશેરાનો મેળો*

મહિનો | ઓક્ટોબર
સ્થળ | છોટાઉદેપુર, વડોદરા
વર્ણન | આ ઉત્સવ અહીંની રાઠવા જાતિના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો અને દાગીના પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓ જુદાં જુદાં જૂથમાં નૃત્યનો આનંદ માણે છે.

*🎍નાગધરાનો મેળો*

મહિનો | નવેમ્બર
સ્થળ | શામળાજી, સાબરકાંઠા
વર્ણન | ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા / પ્રાર્થના કરે છે.

Monday, May 27, 2019

ગુણભાખરી 【 ચિત્ર વિચીત્રનો મેળો 】

🏔 ખેડબ્રહ્મા તાલુકાના *ગુણભાખરી* ગામે આવેલા મહાભારતના પ્રાચિન કાળના ચિત્ર - વિચીત્ર મહાદેવના મંદિર નજીક સાબરમતી ,  આકુળ , વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને યોજાતો *આદીવાસીઓનો ભાતીગણ મેળો એટલે ચિત્ર-વિચીત્ર નો મેળો*

🏔 આ મેળા વિશે દંત કથા છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાતનું નામે રાજા રાજપાટ કરતો હતો.

🏔 તેમને *મત્સગંધા અને ગંગા* નામની બે રાણીઓ હતી.

🏔 રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર *ચિત્રવીર અને વિચીત્રવીર* શાતાનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા.

🏔 પરતું ગાયગેજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા.

🏔 તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું.

Saturday, February 23, 2019

મ્યુઝીયમ

👉આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ - અમદાવાદ

👉આદિવાસી લોકકલા સંગ્રહાલય મ્યુઝીયમ - છોટાઉદેપુર

👉 રજની પરીખ આકેૅલોજિકલ મ્યુઝિયમ - ખંભાત (આણંદ).

👉ધીરજબેન પરીખ સંગ્રહાલય - કપડવંજ (ખેડા).

👉દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ.

અને

👉દરબાર હોલ પુછાય તો દિલ્હી મા રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ છે.

*♻અમદાવાદ :-*
૧- ગાંધી સ્મારક સંગ્રહાલય (સાબરમતી આશ્રમ)
૨-કેલીકો મ્યુઝિયમ - કાપડ માટે
૩-પતંગ મ્યુઝીયમ - સ્થાપક નાનુભાઈ શાહ
૪- આદિવાસી અને નુવંશ વિજ્ઞાન મ્યુઝિયમ.

*♻ અમરેલી :-*
૧-ગીરધર મહેતા બાળસંગ્રહાલય.

*♻આણંદ :-*
૧-રજની પરીખ આકેૅલોજિકલ મ્યુઝિયમ - ખંભાત.
૨- સરદાર પટેલ મ્યુઝિયમ - વલ્લભ વિદ્યાનગર.

*♻જુનાગઢ :-*
૧- દરબાર હોલ મ્યુઝિયમ

*♻ખેડા :-*
૧-ધીરજબેન પરીખ સંગ્રહાલય - કપડવંજ.
૨- ડાહીલક્ષ્મી ગંથાલય (મ્યુઝિયમ નથી) - નડીયાદ.

*♻ગાંધીનગર :-*
૧-નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય

*♻ગીર સોમનાથ :-*
૧-પ્રભાસ પાટણ મ્યુઝિયમ

*♻છોટાઉદેપુર :-*
૧- આદિવાસી લોકકલા સંગ્રહાલય

*♻વડોદરા :-*
૧-મ્યુઝિયમ એન્ડ પીક્ચર ગેલેરી
૨- મહારાજ ફતેસિંહરાવ મ્યુઝિયમ
૩- એમ એસ યુનિવર્સિટી મ્યુઝિયમ

*♻પોરબંદર - :*
૧-ગાંધી મેમોરિયલ સંગ્રહાલય

*♻ભાવનગર :-*
૧- બાટૅન મ્યુઝિયમ /લાઇબ્રેરી
૨- ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ

*♻સુરત - :*
૧- સરદાર સંગ્રહાલય

Monday, February 11, 2019

પ્રજાપતિ -:- સમાજના સંતો -:- મહંતો

ગોરા કુંભાર ભકત =  પંઢરપુર,
પદ્મનાથ સંત = પાટણ,
કુંબાજી ભકત = વોરની (મથુરા),
રનકા-વંકા ભકતદંપતિ = પંઢરપુર,
ઢાંગા ભગત ભગત = તળાજા,
રત્‍નો કુંભાર ભગત = મહેસાણા,
ભીમાજી કુંમાર ભકત = વેંકટાચલ,
નબી કુંભાર ભકત = તિરૂપતિ,
કુંવરબાબા સંત ખજૂરિયા = બિહાર,
ચીંદળ ભગત ભગત = ભાવનગર,
જીવા ભગત સંત = જામનગર (ગઢડા),
ગોપાળદાદા ભગત = દાઠા (મહુવા),
કરશનભગત ભગત -રાણા = બરવાળા,
સાદુળ ભકત = નેસડી,
આપા મેપા ભગત સંત = થાન,
પ્રેમદાસજી સંત = હડમતિયા ટંકારા,
ધના ભગત સંત- ઘોળાગામ ભાવનગર ગુજરાત
હંસદાસજી મહંત = બરડિયા,
પુરૂષોતમદાસજી સંત = અમદાવાદ,
રામ ભગત = માંગવાપાળ,
સવા ભગત = પીપળી સુરેન્‍દ્રનગર,
ગોપાલદાસ ભગત = બોરસદ,
રામજી ભગત = દ્વારકા,
મણિમા અંબે આરાધક = રાજકોટ,
કુલ્‍હડિયા બાબા સંત = પોટડિયા બિહાર,
લક્ષ્મણભગત = સતાધાર
શામજી બાપુ = સતાધાર
જીવરાજબાપુ = સતાધાર
જગદીશબાપુ = સતાધાર
કાળા ભગત-હળવદ-ટીંકર
જીવા ભગત = બગવદર પોરબંદર,
હીરા ભગત = વંથળી,
ઝીણા ભગત = વડારા, પોરબંદર,
રાણા ભગત = ઉજજૈન
બોઘા ભગત-રાણા = બોરડી,
પુના ભગત = રાજુલા,
વિજયા મા ભકત = જામનગર,
નાથા ભગત = નાની સાંથળી,
ગાંડુ ભગત = માંડણકુંડલા,
શામજી બાપુ = સતાધાર,
પાતળીયા જીવરાજ ભગત ભકત-દંપતિ હનુમાન ખિજડિયા,
મોહનદાસજી ભગત = ગોપાલગ્રામ,
બચુરામબાપુ સંત = રાજુલા,
લક્ષ્મણાનંદજીસ્‍વામી = સરસિયા,
પિતાંબરદાસ ભગત = નવી માંડરડી,
રામદાસ સંત - ઓરંગાઆબાદ, મહારાષ્ટ્ર
સતનામ બાપુ મહંત = ધ્રાંગધ્રા,
ભાણા ભગત = માંગવા પાળ ,
બળદેવદાસજી મહંત = પીપળીધામ સુરેન્‍દ્રનગર,
કિરીટભાઇજી સંત કથાકાર = પોરબંદર,
કિશોરી શરણ મહંત = જનકપુર ધામ-નેપાલ,
બજરંગદાસજી મહંત = કોઠારિયા,
પ્રાણલાલજી જૈનમુનિ = ભચાઉ,
મેઘજીબાપા ભગત = મિતાણા,
શ્રી અનસુયા દાસ સાધ્‍વી = જામનગર.
રામ બાપુ - ઘોબા - ભાવનગર ગુજરાત

આવા મહાન સંતો ભગતો પ્રજાપતિ સમાજ માં થઇ ગયા છે. તેથી કુંભાર (પ્રજાપતિ) ને ભગત કહેવા માં આવે છે.

Tuesday, December 25, 2018

ગુજરાતના હડપ્પીય સભ્યતાના સ્થળો

🎭 *સ્થળ: રંગપુર* : નદી: ભાદર : જિલ્લો: સુરેન્દ્રનગર: સંશોધન: વર્ષ ૧૯૩૧: *સંશોધક: માધોસ્વરૂપ વત્સ*

🎭 સ્થળ: લોથલ : *નદી: ભોગાવો* : જિલ્લો: અમદાવાદ: *સંશોધન: વર્ષ ૧૯૫૪* : સંશોધક: એસ.આર.રાવ

🎭 સ્થળ: લાખાબાવળ નદી: _ : *જિલ્લો: જામનગર*: સંશોધન વર્ષ ૧૯૫૫-૫૬ : સંશોધક: *એમ.એસ.યુનિવર્સિટી*

🎭 *સ્થળ:પ્રભાસપાટણ* નદી: _ : જિલ્લો: ગિરસોમનાથ: સંશોધન વર્ષ: ૧૯૫૫-૫૬ : *સંશોધક: ડેક્કન કોલેજ,મુંબઈ*

🎭 *સ્થળ: દેશલપર*  *નદી: મોરઈ* : જિલ્લો: કચ્છ: સંશોધન: વર્ષ :૧૯૬૩-૬૪ : *સંશોધક: એ.એસ.આઈ*

🎭 *સ્થળ: સુરકોટડા નદી: ભોગાવો : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૬૪ : *સંશોધક: જે.પી.જોષી*

🎭 *સ્થળ: ધોળાવીરા: નદી: ખદીર બેટ * : જિલ્લો: કચ્છ : *સંશોધન: વર્ષ ૧૬૭-૬૮ :* સંશોધક: જે.પી.જોષી

🎭 *સ્થળ: રોજડી (શ્રીનાથગઢ)* નદી: ભાદર : જિલ્લો: રાજકોટ : *સંશોધન: વર્ષ ૧૯૮૫ : સંશોધક: એ.એસ.આઈ*

🎭 *સ્થળ: શિકારપુર  નદી: __ : જિલ્લો: કચ્છ:* સંશોધન: વર્ષ ૧૯૮૭-૮૮: સંશોધક: ગુજરાત *આર્કિયોલોજીકલ વિભાગ*

🎭 *સ્થળ: કુંતાસી : નદી: કુલ્કી : જિલ્લો: મોરબી : સંશોધન: વર્ષ ૧૯૯૧-૯૨ : સંશોધક: પી.પી.પંડ્યા*

Friday, December 21, 2018

યાત્રાધામ સ્થળ (જીલ્લો) ખાસિયત

🕉 અબાજી:- બનાસકાંઠા શક્તિ સંપ્રદાય નું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ, ૫૧ શક્તિપીઠો પૈકીની એક
🕉 ઊઝા:- મહેસાણા કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર
🕉 કામરેજ:-સુરત નારદ-બ્રમ્હા ની અનોખી પ્રતિમા
🕉 કાયાવરોહણ:- વડોદરા પાશુપત સંપ્રદાય નું પવિત્ર તીર્થધામ
🕉 કોટેશ્વર:- કચ્છ કચ્છમાં દરિયાકિનારે આવેલું શિવાલય
🕉 ગલતેશ્વર:- ખેડા સોલંકી યુગનું શિવાલય
🕉 ગીરનાર:- જુનાગઢ ગોરખનાથ, અંબા માતા, ગુરુ દતાત્રેય, આધેડ અને કાલકા શિખર
🕉 ગપ્ત પ્રયાગ:- ગીર સોમના ગુપ્ત પ્રયાગરાજજીનું પ્રાચીન મંદિર
🕉 ગોપનાથ:- ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવમંદિર
🕉 ચાંદોદ:- વડોદરા પિતૃકાર્ય અને શ્રાદ્ધતર્પણ માટે પ્રસિદ્ધ સ્થળ
🕉 ડાકોર:- ખેડા  રણછોડરાયજી નું મંદિર
🕉 દવારકા:- દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી, દ્વારકાધીશ નું ભવ્ય મંદિર
🕉 નારાયણ સરોવર:- કચ્છ ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક
🕉 નારેશ્વર:- વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ
🕉 પાવાગઢ:- પંચમહાલ મહાકાળી માતાનું પ્રાચીન તીર્થધામ
🕉 બહુચરાજી:- મહેસાણા બહુચર માતાજીનું પ્રાચીન મંદિર
🕉 બાલારામ:- બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર
🕉 બિંદુ સરોવર:- સિદ્ધપુર, જી. પાટણ ભારતના પવિત્ર સરોવર માનું એક
🕉 ભગુ આશ્રમ:- ભરૂચ ભૃગુ ઋષિ નો પ્રાચીન આશ્રમ
🕉 રાજપરા:- ભાવનગર ખોડીયાર માતાનું ભવ્ય મંદિર
🕉 વીરપુર:- રાજકોટ ભક્ત જલારામ નું સ્થાનક
🕉 શામળાજી:- અરવલ્લી શ્રી કૃષ્ણ ના ગદાધર શ્યામ સ્વરૂપ ની મૂર્તિ
🕉 સતાધાર:- જુનાગઢ સંતશ્રી આપાગીગા નું સમાધિ સ્થળ
🕉 સાળંગપુર:- બોટાદ હનુમાનજી નું પ્રસિદ્ધ મંદિર
🕉 સોમનાથ, પ્રભાસપાટણ:- ગીર સોમનાથ બાર જ્યોતિર્લીંગ માનું એક