Monday, February 25, 2019

રવિશંકર મહારાજ

👁‍🗨ઉપનામ
મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી

*👁‍🗨જન્મ*
25 – ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)

*👁‍🗨અવસાન*
1 – જુલાઇ, 1984 , બોરસદ

*👁‍🗨કુટુમ્બ*
પત્ની – સૂરજબા

*👁‍🗨અભ્યાસ*
પ્રાથમિક – છ ધોરણ

*👁‍🗨વ્યવસાય*
આજીવન સમાજ સેવા

*🎯🎯જીવન ઝરમર*
નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
👁‍🗨1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
👁‍🗨1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું
👁‍🗨1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
👁‍🗨1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
👁‍🗨1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
👁‍🗨1942 – ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ

👁‍🗨જેલમાં ગામઠી ગીતા સમજાવતા
આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ
પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું

👁‍🗨1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
👁‍🗨1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !

👁‍🗨આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી !
👁‍🗨પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા

✅🙏🇮🇳1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી

🙏✅1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

👁‍🗨1975 – કટોકટીનો વિરોધ

*🔰રચનાઓ🔰*

મહારાજને લગતાં પુસ્તકો –
મહારાજની વાતો
વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ

♻️માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

*♻️✅સન્માન*

ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.

જનરલ સવાલ

૧. દિલ્ફીંકસ એવાર્ડ ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે?
જવાબ-> જાદુગરીક્ષેત્ર માં

૨. પી.સી.સરકાર ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે?
જવાબ-> જાદુગરી ક્ષેત્ર સાથે

૩. ભવનાથ નો મેળો ક્યાં ભરાય છે?
જવાબ-> જૂનાગઢ માં ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદી પાસે

૪. ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?
જવાબ-> મહાશિવરાત્રિ મહાવદ તેરસ ના દિવસે

૫. તાજેતરમાં ૧૪મી સિઓલ શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યું છે?
જવાબ-> શ્રી નરેન્દ્રમોદી ને

૬. ૧૪મી સિઓલ શાંતિ પુરસ્કાર શ્રી નરેન્દ્ર મોદી ને કયી જગ્યાએ આપવામાં આવ્યું છે?
જવાબ-> દક્ષિણ કોરિયા

૭. હાલમાં કોણ રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન પદે નિમાયા?
જવાબ-> ડો. વલ્લભ કથીરિયા

૮. FATF નું પૂરું નામ શું છે?
જવાબ-> Financial Action Task Force

૯. FATF નું કામ શું છે?
જવાબ-> FATF નું કામ ગેરકાનૂની ગતિવિધિઓ માટે આર્થિક મદદ રોકવા માટેના નિયમો બનાવવાનું છે.

જનરલ સવાલ

1. મહાગુજરાત આંદોલન શબ્દ નો ઉપયોગ સૌપ્રથમ કોને કર્યું હતું?
જવાબ-> ક. મુન્શી

2. ભાષાને આધારે અલગ થનાર ગુજરાત કેટલામું રાજ્ય છે?
જવાબ-> બીજો

3. શ્રીમંત શહેર ના ગરીબ ફકીર કોનું ઉપનામ છે?
જવાબ-> ઇંદુલાલ યાજ્ઞિક

4. રાજ્ય સરકાર આદિવાસી સંસ્કૃતિ મેગા મહોત્સવ નું આયોજન કયી જગ્યાએ કરવામાં આવ્યું છે?
જવાબ-> સુરત ખાતે

5.  મેરાયો ન્રત્ય ગુજરાત ના ક્યાં જીલ્લામાં પ્રખ્યાત છે?
જવાબ-> બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા માં( આ નૃત્ય ઠાકોરોનું નૃત્ય છે)

6. ક્યૂ ન્રત્ય ચાળો તરીકે જાણીતું છે?
જવાબ-> ડાંગી ન્રત્ય

7. ક્યાં ન્રત્ય અંતર્ગત રંગીન દોરીની સુંદર ગૂંથણી ભરાય છે અને તેને ઉકેલાય છે?
જવાબ-> ગોફ ગૂંથણ નું ન્રત્ય માં

8. ભીમબેટકા ની ગુફાઓ ક્યાં રાજ્ય માં આવેલી છે?
જવાબ-> મધ્યપ્રદેશ માં

9. C.S.R નું પૂરું નામ શું છે?
જવાબ-> કોર્પોરેટ સોશિયલ રિસપોનસીબિલિટી કોંકલેવ

10. દક્ષિણ ભારત માં હિન્દી પ્રચાર સભાના સંકુલમાં કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે?
જવાબ-> ગાંધીજી ની પ્રતિમા નું (15 ફૂટ)

11. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના કોને કરી હતી?
જવાબ-> મહાત્મા ગાંધી અને શ્રીમતી એની બેસન્ટ(1918 માં )

12. ભારતે પોતાન કયી ત્રણ નદીઓનું પાણી રોકવા નિર્ણય કર્યું છે?
જવાબ-> રાવી, સતલુજ, બિયાસ

13. BCCI ના નવા લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ-> ડી.કે.જૈન ની

14. BCCI નું પૂરું નામ શું છે?
જવાબ-> Board Of Control For Cricket In India

15. BCCI ના અધ્યક્ષ કોણ છે?
જવાબ-> સી.કે.ખન્ના

16. BCCI ના headquarter ક્યાં આવેલું છે?
જવાબ-> મુંબઈ માં

17. ISSF વિશ્વ કપની શરૂઆત ક્યાં થયી છે?
જવાબ-> દિલ્લી

18. ISSF કપ કયી રમત સાથે જોડાયલું છે?
જવાબ-> શૂટિંગ

Sunday, February 24, 2019

જનરલ સવાલ

*🔆ભારતમાં શણનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ સ્થાપાયું?*
➖રિશરા

*🔆સંરક્રીક કયા બે દેશો વચ્ચે વિવાદસ્પદ છે?*
➖ભારત-પાકિસ્તાન

*🔆દક્ષિણ ભારતનું ઊચું શિખર કયું છે?*
➖અનાઈ મૂડી

*🔆ભારત મુખ્યત્વે કયા આબોહવા ક્ષેત્રમાં આવેલું છે?*
➖મોનસૂની આબોહવા ક્ષેત્રે

*🔆તિબ્બતનો ઉચ્ચ પ્રદેશનો કયો પ્રકાર છે?*
➖આંતરપર્વતીયા

વર્લ્ડ થિંકિંગ ડે

● 22 ફેબ્રુઆરી: વર્લ્ડ થિંકિંગ ડે

● વર્લ્ડ થિંકિંગ ડે 2019 ની થીમ: "નેતૃત્વ"

● ઝારખંડએ "મીઠી ક્રાંતિ યોજના" તરીકે નામવાળી નવી યોજનાની શરૂઆત કરી

● યુએસ સ્પેસ ફોર્સ બનાવવા માટે યુએસ પ્રમુખ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા

● ત્રપુરાનું પહેલું મેગા ફૂડ પાર્ક અગ્રગાલામાં ઉદ્ઘાટન થયું

● પ્રમુખ ઓમર અલ-બશીર સુદાનમાં વર્ષ-લાંબી કટોકટીની ઘોષણા કરે છે

● ઓડિશા કેબિનેટને મફત સેનેટરી નેપકિન્સ આપવા માટે 'ખુશી' યોજના મંજૂર કરી

● મહારાષ્ટ્ર સરકાર ઉપર સેટ
ટ્રાન્સજેન્ડર વેલ્ફેર બોર્ડ

● પીવી સિંધુ મેઇડ ઇન ઈન્ડિયા તેજસ એરક્રાફ્ટમાં સહ-પાયલોટની પ્રથમ મહિલા બન્યા

● શ્રીલંકા દક્ષિણ આફ્રિકામાં એક ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન ટીમ બન્યું

● વેંકૈયા નાયડુએ એ.પી.માં નેલ્લોર ઓલ ઇન્ડિયા રેડિયો એફએમ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

● ડોનાલ્ડ ટ્રમ્પ પિકસ કેનેડા દૂત કેલી ક્રાફ્ટ યુએન એમ્બેસેડર તરીકે

● અબુ ધાબીમાં ઓ.આઇ.સી.ના વિદેશી પ્રધાનોની કાઉન્સિલનું 46 મી સત્ર

● નવી દિલ્હીમાં લોજિસ્ટિક્સ નીતિ પર નેશનલ કોન્ફરન્સ

● મુંબઇમાં યોજાયેલી 2 ડે પ્રાદેશિક દરિયાઇ સલામતી પરિષદ 2019

● તાઇવાન એ સમલિંગી લગ્ન પર એશિયાનું પહેલું ડ્રાફ્ટ લૉ જાહેર કર્યું

● સ્પેસએક્સ રોકેટ ઇઝરાઇલ માટે 1 લી ખાનગી મૂન લેન્ડર "બેશેશીટ" લોન્ચ કરે છે

● ભારતના મુસ્તાક અહમદ એએચએફના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા

● દિવાળી કર્ણદને ફ્યુચર ઑફ નેચર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા

● ન્યાયમૂર્તિ ઉમા નાથસિંહ નાગાલેન્ડના પહેલા લોકાયુક્ત તરીકે ઓળખાવે છે

● આઇઓસીએ ઓલિમ્પિક-લાયકાત ધરાવતા કાર્યક્રમોને હોસ્ટ કરવાથી ભારતને સસ્પેન્ડ કર્યું છે

● ઓસ્ટ્રેલિયન રાત ક્લાયમેટ ચેન્જને લીધે લુપ્ત થવા માટે 1 લી સસ્તન બની જાય છે

● સીસીઇએ ખેડૂતો કલ્યાણ માટે કૂસમ યોજનાને મંજૂરી આપી છે

● ઓ.એન.બી. 114 લાંબા અંતરની આર્ટિલરી ગન "ધનુષ" ઉત્પાદન માટે ક્લિયરન્સ મેળવશે

● 3 દિવસ મેડિકલ ફેર ઇન્ડિયા 2019 નવી દિલ્હીમાં શરૂ થાય છે.

Saturday, February 23, 2019

હિન્દૂ સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસો

હિન્દૂ સંસ્કૃતિના મૂલ્યો અને આધ્યાત્મિક વારસાની જાણકારી

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*
1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

*(2) હિન્દુધર્મના ઉત્સવો :*
1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.

*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

*હિમાલય ના ચાર ધામ :*
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ

*હિમાલયના પાંચ કેદાર :*
1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર

*ભારતની સાત પવિત્ર પુરી :*
1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા

*દ્વાદશ જ્યોતિલિંગ :*
1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

*અષ્ટવિનાયક ગણપતિ :*
1. ઢુંઢીરાજ – વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

*શિવની અષ્ટમૂર્તિઓ :*
1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)

*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*
1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

*સપ્ત બદરી :*
1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.

*પંચનાથ :*
1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ

*પંચકાશી :*
1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
5. શિવકાશી

*સપ્તક્ષેત્ર*
: 1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)

*પંચ સરોવર :*
1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

*નવ અરણ્ય (વન)  :*
1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

*ચૌદ પ્રયાગ :*
1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

*પ્રધાન દેવીપીઠ :*
1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :*
1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)

*(4) ચાર પુરુષાર્થ :*
1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે.

*(5) ચાર આશ્રમ :*
1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :*
1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12.ગંગાસ્નાન
13.યમુનાપાન
14. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
15.સૂતક
16.તિલક
17.કંઠી – માળા
18. ચાંદલો – ચૂડી – સિંદૂર
19. નૈવેદ્ય
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21. પીપળે પાણી રેડવું
22. તુલસીને જળ આપવું
23. અન્નદાન – અન્નક્ષેત્ર

*આપણા કુલ 4 વેદો છે. :*
ઋગવેદ
સામવેદ
અથર્વેદ
યજુર્વેદ

*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:*
ઉપનીષદો
બ્રમ્હસુત્ર
શ્રીમદ ભગવદગીતા

*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

વેદાંગ
સાંખ્ય
નિરૂક્ત
વ્યાકરણ
યોગ
છંદ

*આપણી 7 નદી :*
ગંગા
યમુના
ગોદાવરી
સરસ્વતી
નર્મદા
સિંધુ
કાવેરી

*આપણા 18 પુરાણ :*
ભાગવતપુરાણ
ગરૂડપુરાણ
હરિવંશપુરાણ
ભવિષ્યપુરાણ
લિંગપુરાણ
પદ્મપુરાણ
બાવનપુરાણ
બાવનપુરાણ
કૂર્મપુરાણ
બ્રહ્માવતપુરાણ
મત્સ્યપુરાણ
સ્કંધપુરાણ
સ્કંધપુરાણ
નારદપુરાણ
કલ્કિપુરાણ
અગ્નિપુરાણ
શિવપુરાણ
વરાહપુરાણ

*પંચામૃત :*
દૂધ
દહીં
ઘી
મધ
ખાંડ

*પંચતત્વ :*
પૃથ્વી
જળ
વાયુ
આકાશ
અગ્નિ

*ત્રણ ગુણ :*
સત્વ
રજ
તમસ

*ત્રણ દોષ :*
વાત
પિત્ત
કફ

*ત્રણ લોક :*
આકાશ
મૃત્યુલોક
પાતાળ

*સાત સાગર :*
ક્ષીરસાગર
દૂધસાગર
ધૃતસાગર
પથાનસાગર
મધુસાગર
મદિરાસાગર
લડુસાગર

*સાત દ્વીપ :*
જમ્બુદ્વીપ
પલક્ષદ્વીપ
કુશદ્વીપ
પુષ્કરદ્વીપ
શંકરદ્વીપ
કાંચદ્વીપ
શાલમાલીદ્વીપ

*ત્રણ દેવ :*
બ્રહ્મા
વિષ્ણુ
મહેશ

*ત્રણ જીવ :*
જલચર
નભચર
થલચર

*ત્રણ વાયુ :*
શીતલ
મંદ
સુગંધ

*ચાર વર્ણ :*
બ્રાહ્મણ
ક્ષત્રિય
વૈશ્ય
ક્ષુદ્ર

*ચાર ફળ :*
ધર્મ
અર્થ
કામ
મોક્ષ

*ચાર શત્રુ :*
કામ
ક્રોધ
મોહ,
લોભ

*ચાર આશ્રમ :*
બ્રહ્મચર્ય
ગૃહસ્થ
વાનપ્રસ્થ
સંન્યાસ

*અષ્ટધાતુ :*
સોનું
ચાંદી
તાબું
લોખંડ
સીસુ
કાંસુ
પિત્તળ
રાંગુ

*પંચદેવ :*
બ્રહ્મા
વિષ્ણુ
મહેશ
ગણેશ
સૂર્ય

*ચૌદ રત્ન :*
અમૃત
ઐરાવત હાથી
કલ્પવૃક્ષ
કૌસ્તુભમણિ
ઉચ્ચૈશ્રવા ઘોડો
પાંચજન્ય શંખ
ચન્દ્રમા
ધનુષ
કામધેનુ
ધનવન્તરિ
રંભા અપ્સરા
લક્ષ્મીજી
વારુણી
વૃષ

*નવધા ભક્તિ :*
શ્રવણ
કીર્તન
સ્મરણ
પાદસેવન
અર્ચના
વંદના
મિત્ર
દાસ્ય
આત્મનિવેદન

*ચૌદભુવન :*
તલ
અતલ
વિતલ
સુતલ
સસાતલ
પાતાલ
ભુવલોક
ભુલૌકા
સ્વર્ગ
મૃત્યુલોક
યમલોક
વરૂણલોક
સત્યલોક
બ્રહ્મલોક

જનરલ સવાલ

1) વિશ્વ સામાજિક ન્યાય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
જવાબ.. 20 ફેબ્રુઆરી

2) વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યાં વર્ષથી ઉજવવામાં આવે છે?
જવાબ.. 2007 થી

3) કૌશલ વિકાસ યોજના માં ગુજરાત કેટલામાં ક્રમે છે?
જવાબ.. 15 મા ક્રમે

4) કેન્દ્રીય કૌશલવિકાસ,રોજગાર મંત્રી કોણ છે?
જવાબ.. અનંતકુમાર હેગડે

5) હાલમાં 40 મો આંતરરાષ્ટ્રીય વાર્ષિક રણ મહોત્સવ ક્યાં યોજાયો હતો?
જવાબ.. જેસલમેર(રાજસ્થાન)

6) તાજેતરમાં પુલવા માં થયેલા હુમલા ના આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ થયેલ ઓપરેશન નું નામ શું છે?
જવાબ.. ઓપરેશન-25

7) ઈતિહાસ માં "ડુંગર નાં ઉંદર" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. શિવાજી મહારાજ

8) "ઈન્ડિયન નેવી નાં પિતા" તરીકે કોણ ઓળખાય છે?
જવાબ.. શિવાજી મહારાજ

9) "Simplicity and wisdom" પુસ્તક નાં લેખક કોણ છે?
જવાબ.. દિનેશ શહેરા

10) "કેપ્ટન ફેન્ટાસ્ટિક" તરીકે કોણ જાણીતું છે?
જવાબ.. સુનિલ છેત્રી

11) પ્રથમ ફૂટબોલ રત્ન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
જવાબ.. ભારતીય ફૂટબોલ ટીમ નાં કેપ્ટન સુનીલ છેત્રી ને

12) "નેશનલ ટ્રાઈબલ મ્યુઝિયમ" ક્યાં સ્થળે બનવા જઈ રહ્યું છે?
જવાબ.. ગરૂડેશ્વર(નર્મદા)

13) ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ,એમ્બ્યુલન્સ,ફાયરબ્રિગેડ સહિત કોઈપણ ઈમરજન્સી માટે ક્યો એક નંબર સમગ્ર દેશમાં લાગુ કરાયો છે?
જવાબ.. 112

ભાષા દિવસ

*1⃣-વિશ્વ ગુજરાતી દિવસ - ૨૪ ઓગસ્ટ.*
👉કવિ નમૅદ ની યાદમા આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

*2⃣-રાષ્ટ્રીય હિન્દી દિવસ - ૧૪ મી સપ્ટેમ્બર.*
👉આ દિવસ ને ભારત સરકાર દ્વારા ૨૦૦૬ થી ઇન્દિરા ગાંધી દ્વારા આપવામા આવેલ ૧૯૭૫ નાગપુર ની યાદમા ઉજવવામાં આવે છે.

*3⃣- વિશ્વ હિન્દી દિવસ - ૧૦ જાન્યુઆરી*
👉પ્રથમ હિન્દી કોન્ફરન્સ ૧૦ જાન્યુઆરી ૧૯૭૫ ના રોજ યોજવામાં આવી હતી ત્યારથી આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
👉ભારત સરકાર દ્વારા ૨૦૦૬ થી આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

*4⃣- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ - ૨૧ ફેબુ્રઆરી.*
👉આ દિવસ ઉજવવાની શરૂઆત સૌ પ્રથમ ૧૯૯૯ મા થઈ હતી.

મ્યુઝીયમ

👉આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ - અમદાવાદ

👉આદિવાસી લોકકલા સંગ્રહાલય મ્યુઝીયમ - છોટાઉદેપુર

👉 રજની પરીખ આકેૅલોજિકલ મ્યુઝિયમ - ખંભાત (આણંદ).

👉ધીરજબેન પરીખ સંગ્રહાલય - કપડવંજ (ખેડા).

👉દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ.

અને

👉દરબાર હોલ પુછાય તો દિલ્હી મા રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ છે.

*♻અમદાવાદ :-*
૧- ગાંધી સ્મારક સંગ્રહાલય (સાબરમતી આશ્રમ)
૨-કેલીકો મ્યુઝિયમ - કાપડ માટે
૩-પતંગ મ્યુઝીયમ - સ્થાપક નાનુભાઈ શાહ
૪- આદિવાસી અને નુવંશ વિજ્ઞાન મ્યુઝિયમ.

*♻ અમરેલી :-*
૧-ગીરધર મહેતા બાળસંગ્રહાલય.

*♻આણંદ :-*
૧-રજની પરીખ આકેૅલોજિકલ મ્યુઝિયમ - ખંભાત.
૨- સરદાર પટેલ મ્યુઝિયમ - વલ્લભ વિદ્યાનગર.

*♻જુનાગઢ :-*
૧- દરબાર હોલ મ્યુઝિયમ

*♻ખેડા :-*
૧-ધીરજબેન પરીખ સંગ્રહાલય - કપડવંજ.
૨- ડાહીલક્ષ્મી ગંથાલય (મ્યુઝિયમ નથી) - નડીયાદ.

*♻ગાંધીનગર :-*
૧-નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય

*♻ગીર સોમનાથ :-*
૧-પ્રભાસ પાટણ મ્યુઝિયમ

*♻છોટાઉદેપુર :-*
૧- આદિવાસી લોકકલા સંગ્રહાલય

*♻વડોદરા :-*
૧-મ્યુઝિયમ એન્ડ પીક્ચર ગેલેરી
૨- મહારાજ ફતેસિંહરાવ મ્યુઝિયમ
૩- એમ એસ યુનિવર્સિટી મ્યુઝિયમ

*♻પોરબંદર - :*
૧-ગાંધી મેમોરિયલ સંગ્રહાલય

*♻ભાવનગર :-*
૧- બાટૅન મ્યુઝિયમ /લાઇબ્રેરી
૨- ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ

*♻સુરત - :*
૧- સરદાર સંગ્રહાલય

મકબૂલ ફિડા હુસૈન

📌જન્મ: સપ્ટેમ્બર 17, 1915
📌મૃત્યુ: 9 જૂન, 2011

👉 મહારાષ્ટ્રના જાણીતા ચિત્રકારો જેમનું સમગ્ર જીવન પેઇન્ટિંગ માટે સમર્પિત હતું અને જેને પ્રગતિશીલ ચિત્રકાર માનવામાં આવે છે.

👉 મકબૂલ ફિડા હુસૈનને ભારત સરકાર દ્વારા વર્ષ 1991 માં કલાના ક્ષેત્રે ભારતનો બીજો સૌથી વધુ નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણ એનાયત કરાયો હતો.