Showing posts with label વન સંપત્તિ. Show all posts
Showing posts with label વન સંપત્તિ. Show all posts

Wednesday, September 11, 2019

ભારતના જૈવ-અભ્યારણ્ય ક્ષેત્રો

🌟જ્યાં UNESCO લખ્યુ છે યુનેસ્કો દ્રારા જાહેર કરાયેલ જૈવારક્ષિત ક્ષેત્રો છે.

🎯નિલગીરી જૈવારક્ષિત ક્ષેત્ર (૧૯૮૬) UNESCO
👉🏿તમીલનાડૂ, કેરળ, કર્ણાટક

🎯નંદાદેવી (૧૯૮૮) UNESCO
👉🏿ઉત્તરાખંડ

🎯નોકરેક (૧૯૮૮) UNESCO
👉🏿મેઘાલય

🎯મન્નાર અખાત (૧૯૮૯) UNESCO
👉🏿તમીલનાડુ

🎯સુંદરવન (૧૯૮૯) UNESCO
👉🏿પશ્ચિમ બંગાળ

🎯માનસ (૧૯૮૯)
👉🏿આસામ

🎯ગ્રેટ નિકોબાર (૧૯૮૯)
👉🏿અંદમાન નિકોબાર

🎯સિમલીપાલ (૧૯૯૪) UNESCO
👉🏿ઓડિશા

🎯દિબ્રુ-સાઈખોવા (૧૯૯૭)
👉🏿આસામ

🎯દિહાંગ-દિબાંગ (૧૯૯૮)
👉🏿અરુણાચલ પ્રદેશ

🎯પંચમઢી જૈવારક્ષિત ક્ષેત્ર (૧૯૯૯) UNESCO
👉🏿મધ્યપ્રદેશ

🎯કાંચનજંગા (૨૦૦૦)
👉🏿સિક્કિમ

🎯અગસ્થા મલાઈ (૨૦૦૧)
👉🏿કેરળ, અંદમાન નિકોબાર

🎯અચનકમાર- અમરકંટક (૨૦૦૫) UNESCO
👉🏿મધ્ય પ્રદેશ, છત્તિસગઢ

🎯કચ્છનું રણ (૨૦૦૮)
👉🏿ગુજરાત

🎯શીત રણ (૨૦૦૯)
👉🏿હિમાચલ પ્રદેશ

🎯સેશાચલમ ડુંગર (૨૦૧૦)
👉🏿આંધ્ર પ્રદેશ

Monday, August 5, 2019

ગુજરાતના સાંસ્કૃતિક વનો

🌴 *પુનિત વન*
➖ ગાંધીનગર
➖55મો
➖2004

🌴 *માંગલ્ય વન*
➖બનાસકાંઠા
➖56મો
➖2005

🌴 *તીર્થંકર વન*
➖ મહેસાણા
➖57મો
➖2006

🌴 *હરિહર વન*
➖ગીર સોમનાથ
➖58મો
➖2007

🌴 *ભક્તિ વન*
➖ સુરેન્દ્રનગર
➖59મો
➖2008

🌴 *શ્યામલ વન*
➖ અરવલ્લી
➖ 60મો
➖2009

🌴 *પાવક વન*
➖ભાવનગર
➖ 61મો
➖ 2010

🌴 *વિરાસત વન*
➖ પંચમહાલ
➖62મો
➖2011

🌴 *ગોવિંદસિંહ સ્મુતિ વન*
➖ મહિસાગર
➖63મો
➖2012

🌴 *નાગેશ વન*
➖દેવભૂમિ દ્વારકા
➖64મો
➖ 2013

🌴 *શક્તિ વન*
➖રાજકોટ
➖ 65મો
➖2014

🌴 *જાનકી વન*
➖ નવસારી
➖ 66મો
➖2015

🌴 *મહીસાગર વન*
➖ આણંદ
➖ 67મો
➖2016

🌴 *આમ્ર વન*
➖ વલસાડ
➖ 67મો
➖ 2016

🌴 *એકતા વન*
➖ સુરત
➖ 67મો
➖2016

🌴 *શહીદ વન*
➖ જામનગર
➖ 67મો
➖ 2016

🌴 *વિરાંજલી વન*
➖ સાબરકાંઠા
➖68મો
➖ 2017

🌴 *રક્ષક વન*
➖કચ્છ
➖ 69મો
➖2018.

🌴 *જડેશ્વર વન*
➖અમદાવાદમાં
(ઓઢવ વિસ્તારમાં )
➖ 70મો
➖2019

Monday, January 14, 2019

વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ

🦁 સિંહ પરિયોજના - ૧૯૭૨

🐯 વાઘ પરિયોજના - ૧૯૭૩

🐘 હાથી પરિયોજના - ૧૯૯૨

🦅 ગીધ પરિયોજના - ૨૦૦૪

🐼 હિમદીપડા પરિયોજના - ૨૦૦૦

🐾 પ્રોજેક્ટ ટાઈગર માટે આરક્ષિત વિસ્તાર - ૯

🐾 હંગુલ પરિયોજના - કાશ્મીરી બરસિંગા માટે

🐾 ઊડતી ખિસકોલી - પશ્ચિમ ઘાટ ના જંગલો માં

🐾 નિકોબાર ટાપુ નું દુર્લભ પક્ષી - નિકોબાર કબૂતર

🐾 એક શિંગી ગેંડો - બ્રમ્હપુત્રા નદી ના વિસ્તારો માં

🐾 હિમદિપડા - હિમાલય ના ઉંચાઈ વાલા ક્ષેત્રો માં

🐾 જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ - કાશ્મીર માં

🐾 એશીયાઇ હાથી - દક્ષિણ ભારત ના દ્વિકલ્પ માં

🐾 પરવાળા ની દુર્લભ પ્રજાતિ - કચ્છ નો અખાત

🐾 ઘડિયાળ પરિયોજના - મીઠા પાણી ના મગરો માટે

🐾 મણિપુર થામિલ પરિયોજના - હરણ માટે

Friday, December 21, 2018

જંગલોના પ્રકાર

*વહીવટી હેતુસર જંગલોના પ્રકારો : વહીવટી હેતુસર જંગલોને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે.*
1 : અનામત જંગલો (આરક્ષિત જંગલો),
2. સંરક્ષિત જંગલો અને
3. અવર્ગીકૃત જંગલો.

*🌳🌴🌱અનામત જંગલો (આરક્ષિત જંગલો) 👉👉:* જે જંગલોને ઈમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલાં હોય તેને ‘અનામત’ ‘આરક્ષિત’ કે ‘સુરક્ષિત’ જંગલો કહેવામાં આવે છે.

🎋🎋તેમાં વૃક્ષોને કાપવાની, લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી.

💥💥💥આ જંગલો સરકારી તંત્રન સીધા નિયંત્રણમાં હોય છે.

💥💥💥તે ભારતનાં જંગલોનાં કુલ વિસ્તારના 54.4 % રોકે છે.

*🍁🍃🍁🎋સંરક્ષિત જંગલો :* ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડાં વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે.

🎋આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે.

🎋તે ભારતના કુલ વનવિસ્તારના 29.2% રોકે છે.

*☄☄અવર્ગીકૃત જંગલો :☄☄* જે જંગલવિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આયા નથી, તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે.

🍁🍂🍃તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી.

🎋🍃🍂તે ભારતના કુલ વનવિસ્તારના 16.4% રોકે છે.

*💥☄☄(!!) મલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોનાં પ્રકારો*
1. રાજ્યની માલિકીનું જંગલ : આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશનાં મોટા ભાગમાં જંગલો આ પ્રકારનાં હોય છે.

*☄☄2. સામુદાયિક જંગલ :* આ પ્રકારનાં જંગલો પર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું નિયંત્રણ થાય છે.

*💥💥3. ખાનગી જંગલ :* આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીનાં હોય છે. આ પ્રાકરનાં મોટા ભાગનાં જંગલો ક્ષત – અક્ષત કે ઉજ્જડ બની ગયાં છે. દેશનાં ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલાં છે.