Wednesday, December 25, 2019

ગુજરાતી જ્ઞાન

ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? 
Ans: સુરત

ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે?
Ans: પાટણ

ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?
Ans: અમદાવાદ

ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે?
Ans: વડોદરા

ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું?
Ans: અમદાવાદ

ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? 
Ans: પાલિતાણા

ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? 
Ans: જામનગર

ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? 
Ans: કબીરવડ

ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?
Ans: અંકલેશ્વર

ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? 
Ans: ૧૧૫૩ ચો. કિ.મી.

ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે? 
Ans: રેતીયા પથ્થર

ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ?
Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ

ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું?
Ans: ભરૂચ

ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? 
Ans: લુણેજ

ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? 
Ans: વેરાવળ

ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? 
Ans: આંબો

ગુજરાતનું રાજયપક્ષી કયું છે? 
Ans: સુરખાબ

ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
Ans: વલસાડ

ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?
Ans: ગરબા

ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
Ans: નવમું

ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? Ans: ૨૭.૫૦ ડિગ્રી સે.

ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ? 
Ans: સાયન્સ સીટી-અમદાવાદ

ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
Ans: ગોરખનાથ-ગિરનાર

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?
Ans: ગિરનાર

ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? 
Ans: કચ્છ મ્યુઝિયમ

ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ? 
Ans: નળ સરોવર

ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? 
Ans: અંકલેશ્વર

ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? 
Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? 
Ans: ઊંઝા

ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? 
Ans: અંકલેશ્વર

“હેલ્લારો” ફિલ્મમાં ગુજરાત ના ક્યાં પ્રદેશ ની વાત છે?
કચ્છ-ભુજ