Sunday, December 1, 2019

જનરલ સવાલો

હાલમાં ચર્ચામાં રહેલ હજા અલ મન્સૂરી ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?
રાજકારણ
અર્થશાસ્ત્ર
અંતરિક્ષ વિજ્ઞાન√
રમત ગમત

ટીબી ને નાબૂદ કરવા માટે UNO એ વર્ષ.........સુધીનો જ્યારે ભારતે વર્ષ.......સુધીનો લક્ષ્યાંક રાખ્યો છે.
2024, 2020
2030, 2025√
2022, 2025
2021, 2024

હાલમાં જ ભારતના નવા કાયદા સચિવ તરીકે.........ની નિમણુંક થઈ.
અનુપકુમાર મેંદીરતા√
વિવેક ગોયલ
અજય શર્મા
પી એન. કોહલી

ભારતીય સેના દ્વારા હાલમાં જમ્મુના ક્યાં ક્ષેત્રમાં સંગમ યુવા મહોત્સવ નું આયોજન કરાયુ હતું?
ઉધમપુર
ભદરવા√
બડગામ
ગાંદરબલ

વિશ્વનો પ્રતિષ્ઠિત વેટરન પિન પુરુસ્કાર જે હાલમાં એક ભારતીયને મળ્યો તે ક્યાં ક્ષેત્રમાં આપવામાં આવે છે?
કૃષિ અને પશુપાલન
કલા અને સંસ્કૃતિ
મેડિકલ સાયન્સ
રમત ગમત√

વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપ 2019.............માં આયોજિત કહેવામાં આવી હતી.
કજાકિસ્તાન√
ઉજબેકિસ્તાન
દુબઇ
મલેશિયા