Thursday, November 7, 2019

જનરલ સવાલો

બુલ ફાઇટ કયા દેશની રાષ્ટ્રીય રમત છે
સ્પેન

2014ના ફિફા વર્લ્ડકપ માટેના દડાનું નામ શું રાખવામાં આવ્યું હતું
બ્રાઝુકા

પહેલો ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવામાં આવ્યો હતો
1948માં

મંજીરા નૃત્ય કયા લોકોનું જાણીતું નૃત્ય છે
પઢાર

કયા મેદાનમાં કેથકોરનો ડુંગર આવેલો છે
વાગડના મેદાનમાં

મૈત્રકવંશનો કયો રાજા 'ધર્માદિત્ય' તરીકે ઓળખાય છે
શીલાદિત્ય પહેલો

ભારતમાં બેન્કિંગ લોકપાલ નિયુક્ત કરવાનો અધિકાર કોની પાસે છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ ક્યાં આવેલ છે પેરિસ-ફ્રાન્સ

ગુપ્ત વંશના કયા રાજાએ હુણોને ભારતમાં આક્રમણ કરતા રોક્યા હતા
ચંદ્રગુપ્ત

તમિલનાડુ રાજ્યના રાજ્યપ્રાણીનું નામ શું છે
નીલગીરી તહર

ગુજરાતમાં પ્રાગૈતિહાસિક માનવો અંગેનું સંશોધન કરનાર વિદ્વાનોમાં સૌપ્રથમ કોણ હતા
રોબર્ટ બ્રુસ ફુટ

આઈએનએસ વિક્રમાદિત્ય નામના જહાજનું મૂળ રશિયન નામ શું હતું
બાકુ

ચીન દેશે કઈ તારીખે એક સંતાનની નીતિ બદલવાનો નિર્ણય કરેલ હતો
28 ડિસેમ્બર, 2013

વિયેતનામના ગાંધીવાદી રાષ્ટ્રપ્રમુખ કોણ હતા
હો.ચી.મિન્હ

કૈલાશનાથ નામનું મંદિર કયા રાજવંશે બંધાવ્યું હતું
પલ્લવ રાજવંશ

ઓડિશાના કોણાર્ક મંદિર કોણે બંધાવ્યું હતું
નરસિંહ દેવ