Sunday, November 24, 2019

વિવિધ ઉત્સવો

કુંભલગઢ ફેસ્ટિવલ.....

સ્થળ : - કુંભલગઢ ફોર્ટ ઉદેપુર 

મુખ્ય આકર્ષણ :- નુત્ય અને સંગીત, આર્ટ અને ક્રાફ્ટ વર્કસ શોપ્સ, કઠપૂતળીનો નુત્ય અને પ્રદર્શની.

ક્યારે :- 1 થી 3 ડિસેમ્બર આ ઉત્સવમાં સસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં બધા લોકો ભાગ લઇ  શકે છે.

કર્થિગઇ દીપમ......

સ્થળ :- તામિલનાડુ

મુખ્ય આકર્ષણ :- મેળો, આતશબાજી, જમણવાર 

ક્યારે :- ડિસેમ્બર 2019 સૌથી ગ્લેમરલ ઉત્સવમાંથી એક છે.

મેગ્નેટિક ફીલ્ડ્સ ફેસ્ટિવલ......

સ્થળ : - રાજસ્થાન 

મુખ્ય આકર્ષણ :- પતંગબાજી,યોગા, ખજાનની શોધ, ગુપ્ત પાર્ટી, સંગીત અને ખાવાનું રાંધવાની વર્ક શોપ્સ, રણમાં તારા બતાવવા અને કેંપિંગ. 

ક્યારે :-  ડિસેમ્બર આ ઉત્સવમાં મોટી ભીડ સમક્ષ ભારત અને ભારતના બહારના લોકો પોતાનો હુન્નર બતાવવાની તક મળે છે.

હોટ એર બલૂન ફેસ્ટિવલ......

સ્થળ : - કર્ણાટક 

મુખ્ય આકર્ષણ :- રંગીન મોટા બલૂન, મૈસૂર અને હંપીની ઐતિહાસિક ઇમારતો ની જાંખી મળશે. 

ક્યારે :-  ડિસેમ્બર ના પૂરા મહિના દરમિયાન ચાલતો ખાસ ઉત્સવ.

ચેન્નાઈ મ્યુજિક ફેસ્ટિવલ......

સ્થળ : - ચેન્નાઈ 

મુખ્ય આકર્ષણ :- વાયોલિન, વાસળી, વીણા, મૃદંગ, વગાડે છે. ભારત નાટ્યમ, મોહિની નાટ્યમ, ઉપરાંત ક્લાસિકલ વોક્સ સંભાળી શકાય છે. 

ક્યારે :-  ડિસેમ્બર 2019 થી જાન્યુઆરી 2020 આ ઉત્સવ ભારતનો સૌથી ચર્ચિત અને પ્રસિદ્ધ  સાંસ્કૃતિક ઉત્સવ છે.