Thursday, November 7, 2019

જનરલ સવાલો

'પીટર રેબિટ' બાળકો માટેનું આ પુસ્તક કોણે લખ્યું છે
બિચેસ્ટ્રીક્સ પોટર

જ્યોર્જ બર્નાડ શોના 'પિગ્મેલીન' પરથી બનેલી ફિલ્મ કઈ
માય ફેર લેડી

ફાયબર રિસર્ચ સેન્ટર' ક્યાં આવેલું છે
કોઈમ્બતુર

ભારતમાં રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું
કર્ણાટક

બિહારના કયા જિલ્લાની સાક્ષરતા સૌથી ઓછી છે
કિશનગંજ

બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો
ઇ.સ.1972

ભારતના કયા સમ્રાટે ગિરનારની તળેટીમાં શિલાલેખો કોતરાવ્યાં છે
અશોક

દર વર્ષે નોબેલ પારિતોષિકો કયા દેશ તરફથી આપવામાં આવે છે
સ્વીડન

ISISનું ફુલ ફોર્મ
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા

અમેરિકાની સેનાએ બગદાદીને કયા સ્થળે મોતને ઘાટ ઉતાર્યો
સીરિયાના બરીશા નામના ગામડામાં

અમેરિકાની કઈ કમાન્ડો ટીમે બગદાદીને માર્યો હતો
ડેલ્ટા ફોર્સ

બગદાદીનું મોત કેવી રીતે થયું
બગદાદીનું મોત જ્યારે નજીક અને નિશ્ચિત દેખાયું ત્યારે તેણે તેની કમર ફરતે પહેરેલ આત્મઘાતી બૉમ્બ ધડાકો કરીને

અમેરિકાએ બગદાદીનું ઢીમ ઢાળવા માટેના મિશનનું કોડ નેમ શું આપ્યું હતું
ઓપરેશન કેયલા મુલેર
કેયલા મુલેર 26 વર્ષીય સેવાભાવી અમેરિકન યુવતી હતી.