Monday, November 18, 2019

જનરલ સવાલો

રણજિત ટ્રોફી ક્યારથી રમાય છે ?
૧૯૩૪

આઝાદી સમયે જામનગરના રાજવી કોણ હતા ?
દિગ્વિજયસિંહ

આઝાદી સમયે ધ્રાંગધાના રાજવી કોણ હતા ?
મયુરધ્વજસિંહજી

આઝાદી સમયે કચ્છના રાજવી કોણ હતા ?
મહારાવ

આઝાદી સમયે પાલનપુરના રાજવી કોણ હતા ?
રસુલખાન

"કુમારપાળ ચરિત" ના લેખકનું નામ શું હતું ?
હેમચંદ્રાચાર્ય

'કલિકાલસર્વજ્ઞ' તરીકે કોણ ઓળખાય છે ?
હેમચંદ્રાચાર્ય

સોલંકી કાળની રાજયવ્યવસ્થામાં નાણાં ખાતું કયાં નામે ઓળખાતું ?
શ્રી કરણ

વિમલવસહિ મંદિર કયા આવેલું છે ?
આબુ

ઇ.સ. ૧૧૭૮માં શાહબુદ્દીન ધોરીને કોણે હરાવ્યો હતો ?
રાણી નાયકાદેવીએ

અંદામાન અને નિકોબાર ટાપુઓ કેવા પ્રકારના જંગલો આવેલા છે. ?
વરસાદી જંગલો

આયુર્વેદમાં લગભગ કેટલા વૃક્ષનું વર્ણન છે. ?
2000

મધ્યપ્રદેશ નો કયો નેશનલ પાર્ક વાઘ અને સાબર પ્રાણીઓ માટે જાણીતો છે. ?
કાન્હા નેશનલ પાર્ક

કયા પ્રકારના જંગલો ને મોસમી પ્રકારના જંગલો પણ કહે છે. ?
ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો

પૃથ્વી ઉપર શાનું વિશાળ વિવિધતાવાળુ આવરણ જોવા મળે છે . ?
વનસ્પતિઓનું

રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. ?
રાજપીપળા

નાગેશ્વર તળાવ કયા આવેલું છે ?
ખંભાત

સામતસર તળાવ કયા આવેલું છે ?
ઝીંઝુવાડ
કચ્છ

રમલેશ્વર તળાવ કયા આવેલું છે ?
ઇડર

મોહમ્મદ તળાવ કયા આવેલું છે ?
વડોદરા

ગોપી તળાવ કયા આવેલું છે ?
સુરત

ભવાની તળાવ કયા આવેલું છે ?
પાલીતાણા

ગોપીરત્ન તળાવ કયા આવેલું છે ?
બેટ દ્વારકા

લાલપરી તળાવ કયા આવેલું છે ?
રાજકોટ

કર્માબાઈ તળાવ કયા આવેલું છે ?
શામળાજી

વડા તળાવ કયા આવેલું છે ?
ગણદેવી 
નવસારી

હડપ્પાની શોધ કોણે કરી હતી ?
રાયબહાદૂર દયારામ સહાની

મોહેં-જો-દડોની શોધ કોણે કરી હતી ? 
રખાલદાસ બેરજી

લોથલ કોણે શોધ્યું હતું ?
ડૉ. એસ.આર. રાવ

પ્રાચીન અવશેષોનો સમય નક્કી કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે ?
કાર્બન ડેટિંગ પદ્ધતિ

કાર્બન ડેટિંગ પદ્ધતિ કયા તત્વને ધ્યાને લેવામાં આવે છે ?
c - ૧૪