Sunday, November 3, 2019

બહુમતી

1) સામાન્ય બહુમતી
એટલે સાદી બહુમતી, 
ગૃહ માં હાજર તથા મત આપનારા સભ્યો પૈકી અડધા થી વધુ સભ્યોના મત ને સામાન્ય બહુમતી કહે છે. 

2) વિશેષ બહુમતી
ગૃહનિ કુલ સભ્યસંખ્યા નિ સામાન્ય બહુમતી તથા હાજર રહીને મત આપનાર સભ્યો નિ 2/3 બહુમતી 

3) વાસ્તવિક બહુમતી
ગૃહની વાસ્તવિક સભ્યસંખ્યા ના અડધાથી વધારે સભ્યોના મતને 

4) પૂર્ણ બહુમતી
ગૃહ ની કુલ સભ્યસંખ્યાના અડધાથી વધારે સભ્યોના મત ને 

- આ પ્રકાર માં જે સભ્યોએ મતદારમાં ભાગ નથી લીધો તેમની પણ ગણતરી કરવામાં આવે છે.