Sunday, November 3, 2019

જનરલ સવાલો

ટેસિયસ કયા દેશનો રાજવૈદ્ય હતો?
ઈરાન

હેરોડોટ્સે તેના પુસ્તક હિસ્ટોરીકામાં કયા બે દેશોના સબંધનું વર્ણન કરવામાં આવ્યું છે?
ઇ.પૂ.5મી સદીના ભારત-ફ્રાન્સ

સિકંદર સાથે આવેલા લેખકો?
નિર્યાકસ, આનેસિક્રટ્સ તથા આસ્તિબુલસ

સેલ્યુકસ નિકેટરનો રાજદૂત?
મેગેસ્થેનિસ

મેગેસ્થનિઝ કયા રાજાના દરબારમાં આવ્યો હતો?
ચંદ્રગુપ્ત મૌર્ય

મેગેસ્થનિઝે તેના કયા પુસ્તકમાં મૌર્ય યુગના સમાજ તથા સંસ્કૃતિ વિશે લખ્યું છે?
ઇન્ડિકા

ડાઈમેક્સ કયા રાજાના રાજદરબારમાં આવ્યો હતો?
બિન્દુસાર

ડાઈમેક્સ કયા રાજાનો રાજદૂત હતો?
સિરિયન નરેશ આંતીયોકસ

અશોકના રાજદરબારમાં આવેલો મિસ્ર નરેશ ટોલેમી ફિલેડેલ્ફસનો રાજદૂત?
ડાયોનિસિયસ

બીજી સદીમાં 'ભારતનું ભૂગોળ' પુસ્તક લખનાર
ટોલેમી

ભારતીય પશુઓ, વૃક્ષો, ખનિજ પદાર્થો વગેરે વિશે કોણે માહિતી આપેલી છે?
પ્લીનીએ તેના બીજી શતાબ્દીના 'નેચરલ હિસ્ટ્રી' નામના પુસ્તકમાં

ચીની યાત્રી ફાહિયાન કયા રાજાના દરબારમાં આવ્યો હતો?
ચંદ્રગુપ્ત દ્વિતીય

ફાહિયાને ભારતના કયા રાજ્યના સમાજ તથા સંસ્કૃતિ વિશે વર્ણન કર્યું છે?
મધ્યપ્રદેશ

હ્યુ એન સંગ કયા રાજાના શાસનકાળમાં આવ્યો હતો?
હર્ષવર્ધન

હ્યુ એન સંગ સૌપ્રથમ ભારતના કયા રાજયમાં પહોંચ્યો હતો?
કપિશા

હ્યુ એન સંગ ભારતમાં કેટલા વર્ષ રહ્યો હતો?
15 વર્ષ
629 ઇ.માં ચીનથી નીકળ્યો હતો અને 645 માં ચીન પાછો ફર્યો હતો

હ્યુ એન સંગના સિ-યુ-કી ગ્રંથમાં કેટલા દેશોની માહિતી મળે છે?
138 દેશોની

હ્યુ એન સંગ મુજબ સિંધનો રાજા કોણ હતો?
શુદ્ર

હ્યુ એન સંગના અધ્યયન સમયે નાલંદા વિશ્વવિદ્યાલયના કુલપતિ કોણ હતા
આચાર્ય શીલભદ્ર

અરબી લેખક અલબરૂની કોની સાથે ભારત આવ્યો હતો?
મહમદ ગઝનવી

'કંગ્યુર' તથા 'તંગ્યુર' ગ્રંથની રચના કોણે કરી છે જેમાં ભારતીય ઇતિહાસની જાણકારી મેળવી શકાય છે?
તિબેટના લેખક તારાનાથ

પાંડય ઇતિહાસની જાણકારી માટે કયા લેખકનું પુસ્તક ઉપયોગી છે?
માર્કોપોલો