Showing posts with label શબ્દ વિશેષ. Show all posts
Showing posts with label શબ્દ વિશેષ. Show all posts

Thursday, January 10, 2019

સોલાર

🌞 સોલાર ગામ - રસુલપુરા,  ગીર સોમનાથ, ગુજરાત

🌞સોલાર એરપોર્ટ - કોચી,  કેરળ

🌞સોલાર ફેરી - કેરળ

🌞સોલાર ઈ-બોટ - વારાણસી,  ઉત્તર પ્રદેશ

🌞સોલાર વિધાનસભા- ઝારખંડ

🌞સોલાર ટ્રેન - જોધપુર,  રાજસ્થાન

🌞સોલાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ - ખુંટી, ઝારખંડ

🌞સોલાર સીટી- મદ્સાર સીટી, યુએઇ

🌞સોલાર હાઈવે - ફ્રાન્સ

🌞સોલાર પાર્લામેન્ટ - પાકિસ્તાન

Friday, December 21, 2018

કામધેનુ

🐄 ગુજરાત માં કામધેનુ અભ્યારણ્ય
✔ (ધરમપુર) પોરબંદર
✔ 2015 (આનંદી બેન પટેલ)

🐄 સૌથી પહેલું કામધેનુ અભ્યારણ્ય
✔ મ.પ્રદેશ
✔ શિવરાજસિંહ સોલંકી

🐄 કામધેનુ યુનિવર્સિટી
✔ ગાંધીનગર

🐄 કામધેનુ હોસ્પિટલ
✔ આકોદ્રા (સાબરકાંઠા)

પ્રયાગ

🔜 નંદપ્રયાગ 🌊
~ નંદાકિની + અલક નંદા

🔜 દેવપ્રયાગ 🌊
~ ભાગીરથી + અલક નંદા = ગંગા
💫 ગંગા દૈવય શક્તિ વાળી નદી છે.

🔜 રુદ્રપ્રયાગ 🌊
~ મંદાકિની + અલક નંદા
💫રુદ્ર એટલે ગુસ્સો અને એને મંદ કરવો જોઈએ.

🔜 કર્ણપ્રયાગ 🌊
~ પિંડાર + અલક નંદા
💫કર્ણ દાનવીર હતો અને સર્વ શ્રેષ્ઠ દાન પિંડ દાન છે

🔜 વિષ્ણુપ્રયાગ 🌊
~ ધોળીગંગા + અલક નંદા
💫 વિષ્ણુ ભગવાન નો કલર કાળો છે પણ એને મળતી ગંગા ધોળી છે

☝️ બધા ઉત્તરાખંડ માં આવેલ છે.