Wednesday, March 25, 2020

સામાન્ય પ્રશ્નો

ભારતમાં મુગલ સત્તાનો પાયો કોણે નાંખ્યો હતો ?
બાબરે

બૈજુ બાવરાના ગુરુ કોણ હતા ?
સ્વામી હરિદાસ

ઔધોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી ?
ઇંગ્લેન્ડ

કયા ખંડને અંધારિયો ખંડ કહેવામાં આવતો ?
આફ્રિકા ખંડ

આફ્રિકાના કેપ નામના પ્રદેશમાં સૌપ્રથમ કોને વેપારી સંસ્થાન સ્થાપ્યું હતું ?
ડચ લોકોએ

હમીર સરોવર ક્યાં આવેલું છે 
ભુજ

મહેલોનું શહેર કોણે કહેવામાં આવે છે
વડોદરા

મીર દાતારની દરગાહ ઉનાવા ક્યા જિલ્લા આવેલી છે
મહેસાણા

ક્યાં જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર થાય છે
ભાવનગર

સંતરામ મહારાજ સાથે કયું શહેર સંકળાયેલું છે
નડિયાદ