Wednesday, March 25, 2020

ભૌગોલિક ઉપનામ

ગુજરાતના ભૌગોલિક ઉપનામ

સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
સત્યાગ્રહની ભૂમિ   : બારડોલી
સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
સાક્ષરભૂમિ            : નડિયાદ
ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
સૌરાષ્ટ્રની સંસ્કારનગરી   : ભાવનગર
પુસ્તકોની નગરી  : નવસારી
મંદિરોની નગરી   : પાલિતાણા
વિદ્યાનગરી         : વલ્લભવિદ્યાનગર
ઉદ્યાનનગરી        : ગાંધીનગર
ઔદ્યોગિક નગરી : વાપી
કચ્છનું પેરિસ      : મુંદ્રા
સૌરાષ્ટ્રનું પેરિસ   :- જામનગર
સૌરાષ્ટ્રનું કાશ્મીર  : મહુવા
પારસીઓનું કાશી : ઉદવાડા
દક્ષિણનું કાશી      : ચાંદોદ
સાધુઓનું પિયર    : ગિરનાર
સાધુઓનું મોસાળ : સિદ્ધપુર
વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
યુકેલિપ્ટસ જિલ્લો : ભાવનગર
સોનાની નગરી : દ્વારકા
સોનાની મૂરત  : સુરત
સુદામાપુરી      : પોરબંદર
સૂર્યપુત્રી          : તાપી
મૈકલ કન્યા      : નર્મદા
મહેલોનું શહેર  : વડોદરા
લીલી નાઘેર     : ચોરવાડ
ગુજરાતનો હરિયાળો બગીચો : ચરોતર પ્રદેશ 

ભારત ભૌગોલિક ઉપનામ
સોલ્ટ સિટી                : ગુજરાત
ભારતનું ડાયમંડ સિટી : સુરત
ભારતનું સ્વિત્ઝર્લેન્ડ   : કાશ્મીર
ભારતનું પેરિસ           : જયપુર
ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : જમશેદપુર
ભારતનું માન્ચેસ્ટર         : અમદાવાદ
ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/ ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી : બેંગલોર
ભારતનું બોસ્ટન : અમદાવાદ
ભારતનું ડેટ્રોઇટ  : પીથમપુર
સરોવરોનું નગર  : શ્રીનગર
મહેલોનું શહેર : ડાયમંડ હાર્બર : કોલકાતા
કોલસા નગરી   : ધનબાદ (ઝારખંડ)
સૂર્ય નગરી        : જોધપુર
પર્વતોની નગરી  : ડુંગરપુર
તાળાંનગરી       : અલીગઢ
સુરમા નગરી     : બરેલી
પેંડા નગરી        : આગ્રા
પીન્ક સિટી       : જયપુર
વ્હાઇટ સિટી    : ઉદયપુર
ઑરેન્જ સિટી  : નાગપુર
સુવાસોનું શહેર    : કન્નોજ
સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : મદુરાઈ
બગીચાઓનું શહેર : કપૂરથલા
વણકરોનું શહેર      : પાણીપત
નવાબોનું શહેર       : લખનઉ
મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર / પવિત્ર શહેર : વારાણસી
બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/ એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો હબ : ચેન્નાઇ
અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે        : કોચી  
પર્વતોની રાણી         : મસૂરી
પૂર્વનું સ્કૉટલેન્ડ        : મેઘાલય
રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
રાજસ્થાનનું ગૌરવ   : ચિત્તોડગઢ
રાજસ્થાનનું હ્દય     : અજમેર
કર્ણાટકનું રત્ન          : મૈસૂર
ક્વિન ઑફ ડૅક્કન     : પુણે
લેધર સિટી   : કાનપુર
ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
લીચી શહેર                : દેહરાદૂન
પાંચ નદીઓની ભૂમિ   : પંજાબ